એક કવિતાના સબ્દો બહું મસ્ત સમજાવી ગયા દર્દ પણ ઉમરાવી ગયા.
મારી કોઈ ડાળખીમા પાદડા નથી મને પાનખરની બીક ના બતાવો.પંખી સહીત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે.આબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે, માળામાં ગોઠવેલી સળી નથી હું મને વીજળીની બીક ના બતાવો,
Raajhemant