એકજ વીનંતી કે કોઈ પણ ને નફરત કે સંકાની નજરથી લઈએ તેના કરતા માનવતા અને પ્રેમ કે લાગણીની સાથે સરખાવી જોઈશું ને તો કયારેય ઈર્ષ્યા કે દ્વેષ ભાવ નહી જનમે અંતરમાં, અને શું કામ નફરત કે ઈર્ષ્યા રુપી રાક્ષસને જન્મ આપીએ આપણા અંતરમાં, આપણે નહી સમજીએ તો આ વાત કોણ સમજશે. બીજું કાઈ નહી તો સમ દ્રષ્ટિ તો રખાયને બધા સમાન આપણે એક માળાના મણકા, અહિંસા પરમો ધર્મ, જીવો અને જીવવા દો,
Raajhemant