#લાગણીશીલ
એક લાગણી
એક લાગણી ને છેડવા,
કંઈ કેટલી ! લાગણી છોડીયો.
તને પામવાની ઈચ્છામાં,
કંઈ કેટલી ! ઈચ્છાઓ છોડીયો.
તારાં આવવાની રાહમાં,
કંઈ કેટલું ! દોડીયો.
તું આવે છે એ આભાસે,
કંઈ કેટલું ! ફર્યો
મારી ખુટતી ધીરજથી,
'ગીરીશ' પથ્થરની જેમ પડ્યો.
✍️ગીરીશ મકવાણા