પુસ્તકોમાં નહી મળે
લોકો મહોબ્બત ને શું સમજે છે? અને મહોબ્બત માંથી શું મળે છે? તડપ દર્દ ઉજાગરા, રદયની વેદના, બેચેની ખાલીપો, તનહાઈ, કારણ? કારણકે જેનાથી તમને પ્રેમ છે તેને કદાચ તમારા શુખ સાથેજ પ્રેમ હોય ,દુખ માં સાથી કયાથી હોય ,અને વધું શુખ જ્યા મળી જાય ત્યા એ વયા જાય. કોણ તકલીફ વોરે, જોખમ શું કામ લે.