વારંવારના સંક્ષિપ્ત અનુભવ અને ગાઢ સમીપે રહેવાથી ગુણવત્તાને પારખવામાં વિદ્વાન બની શકાય છે.
મનોજ નાવડીયા
ગુણવત્તા= ગુણ એટલે સારા લક્ષણો + વત્તા એટલે હકારાત્મક નો મેળાપ.
અર્જુન અને દુર્યોધન શ્રી કૃષ્ણ પાસે મદદ લેવા ગયા ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે એક બાજુ મારી સૈન્ય (જથ્થો) અને બીજી બાજુ હું (ગુણવત્તા) પોતે છું.
અર્જુને શ્રી કૃષ્ણની પસંદગી કરી અને દુર્યોધન શ્રી કૃષ્ણની સેના મેળવીને ખુશ થયો.
શ્રી કૃષ્ણને લીધે પાંડવોનો વિજય થયો. આથી ગુણવત્તા મોખરે રહે છે.
#Quality