રાધા સંગ પ્રેમ નો "સંબંધ"
મિરા સંગ ભક્તિ નો "સંબંધ"
બલરામ સંગ લોહી નો "સંબંધ"
સુદામા સંગ મિત્રતા નો "સબંધ"
ગોપી ઓ સંગ રાસલીલા નો "સંબંધ"
ગોવાળીયા સંગ મસ્તી નો "સંબંધ"
ગાયો સંગ વ્હાલ નો "સંબંધ"
કંસ સાથે નો વેર નો "સંબંધ"
પ્રજા સંગ સમર્પણ નો "સંબંધ"
"કૃષ્ણ " એ શીખવ્યું જીવનમાં
કેમ નિભાવવા દરેક" સબંધ"..... વિનોદ ✍️
#સંબંધ