મારી ઝૂકેલી પાંપણ મા તને તારા પ્રત્યે #આદર દેખાયો,
મને એ વાતનો ખુબ રાજીપો છે

પણ મારી જાન

એ પાંપણ નીચે રહેલી આંખો માં તારા પ્રત્યે નો પ્રેમ ના દેખાયો,
મને એ વાત નું થોડું દુઃખ પણ છે

ઠુકરાવીયુ નથી મેં,
તારું એ પ્રેમભર્યું દિલ

પણ મારી જાન

હૂં એ દિલ માં રહેવાની કાબિલ નથી

#આદર
#કાબિલ

- Moni patel

Gujarati Romance by Moni Patel : 111369237
Vasani Kalpesh 4 year ago

આ તારી સુંદર જીલ જેવી આંખોમાં ઉતરવું છે મને, તરતાં આવડે છે પણ, તારી આંખોમાં ડૂબવું છે મને. કલ્પેશ 'મીત'

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now