ચુંબન 😘
અનહદ પ્રેમ ની લાગણી દર્શાવતી ભાષા.💋
પછી ભલે માતા નું પુત્ર માટે હોય બાપ નું દીકરી માટે કે પતિ નું પત્ની માટે.💋
જ્યાં શબ્દોરૂપી લાગણીઓ પુરી થાય છતાં પણ હોઠ જે અભિવ્યક્તિ દર્શાવે તે ચુંબન.💋
શબ્દો પત્યા પછી દર્શાવતો પ્રેમ એટલે ચુંબન.💋
પ્રેમ હોય, લાગણીઓ હોય, સાંત્વના હોય કે પછી "ચિંતા ના કર હું છુ ને" જેવા શબ્દો પ્રિયજન તરફ થી મળતી હુંફ ને કહેવાય ચુંબન.💋
કદાચ એટલે જ આને શબ્દોમાં ના વર્ણવી શકાય કેમકે તેને તો ફક્ત અનુભવાય.💋
#Kiss