જયારે યાદો અને ત્યાગની વાત આવી છે તો આ કેવી રીતે ભૂલાય?
જયારે કોઈ સ્ત્રી પોતાનું પીયર છોડી સાસરે જાય છે, તેનું બાળપણ ની યાદો , તેની સહેલીઓનો સંગાથ, તેની માની મમતા પીતાનો પ્રેમ ,ભાઈ બહેનનો સાથ, તેની મૈયરની મમતા કેટ કેટલું એ તેના પતી માટે છોડીને આવે છે, એના ત્યાગ બલીદાન આગળ આપણો પ્રેમ કે બલીદાનનુ કંઈ ન આવે.
સમજાયતો દોષ્તો