★★મિત્રો તમે એમ વિચારમાં હોઈ કે આપણે તો કિંમત જ નથી કોઈ વસ્તુની તો સાચી વાત છે કેમ કે જ્યારે આપણે કોઈપણ કાર્યમાં સફળ નથી થતા એનું કારણ જ આ છે કેમકે આપડે કિંમત કરી જ નથી અત્યાર સુધી , અને જે વસ્તુ આપણને સહેલાઈથી મળી જાય છે તેની કિંમત જ નથી હોતી... ★★
દરેક પળનો આભાર માનજો સાહેબ.........
◆【【 MR : N. D. 】】 ◆