Gujarati Quote in Poem by Bharat Rabari

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય આવી રીતે વીતી ગયો,
અવસર તારો આવીને પતિ ગયો,
.
કાલ સુધી આંગણામાં કિલકિલાટ કરતી હતી,
આજ કોઈ ડોલીમાં બેસાડીને લઈ ગયો.
.
હંમેશા હંસતી હસાવતી રહેતી હતી,
સમય આજે કઠણ હદયના બાપને પણ રડાવી ગયો.
.
તારા થકી હતું આંગણું મારું રૂડું,
આજ કોઈ મારું આંગણું સુનું કરાવી ગયો.

તા.30/1/2020 - ભરત રબારી
વાર:- ગુરૂવાર (માંગરોળ,જી. જુનાગઢ)

Gujarati Poem by Bharat Rabari : 111333330
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now