વાસી ઉતરાયણ પુરી થવાના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે...
બહું મજા ને મસ્તીથી ઉતરાયણ સૈએ
માણી...પણ એ ઉતરાયણના બે દિવસમાં કેટલા પક્ષીઓના જીવ ગયા તે તો કોઇને ખબર પણ નહીં હોય!
હશે પરંપરાગત આવતો તહેવાર તો સૈએ માણવો જ રહ્યો
પણ આપણા મનની મજા માટે બીજાઓને જીદગીની કેટલી સજા ભોગવવી પડે છે!!!