સત્ય એટલે શિવ
શિવ એટલે સુંદર
સુંદર એટલે સત્ય..
સત્ય પરેશાન હોય શકતા હૈ લેકિન પરાજિત કભી નહિ...
સત્ય કો છુપાનેકે લિયે હજાર બાર જૂઠ બોલના પડતા હૈ..
લેકિન અંત મેં સત્ય પ્રકાશિત હો જાતા હૈ..
સત્ય એ જ છે કે હું છું.. અને મને જીવતી રાખનાર મારી ઓળખાણ આપનાર મારો ઈશ્વર સત્ય છે .... હેત