સરસ..લખાણ, લખનારે ખરેખર સાચું જ લખ્યુ છે કદાચ તે પણ મારી જેમ જ કોઇ કારણે દુ:ખી તો હશે!..
હું પણ આવી જ દશા હાલ ભોગવી રહ્યો છું..ઉપરથી ખુશ રહુછુ પરંતું અંદર થી તો ઘણો જ તુટી ગયો છું મારી વાત કહુ તો પણ કોને કહું! કોણ છે મારું! કોઇ જ નહીં...જીંદગી મને આજ જીવવી ઘણી જ કઠીન લાગેછે પરંતું હશે..એક મારે પોતાના સંતાનો માટે તો જીંદગી જીવવી જ પડશે ને..પછી તેઓ મોટા થઈ ને પાછળથી આપણા થાય કે ના થાય!
સમય છે બસ આમ જ ચાલ્યા કરેછે..