રણં માં ભુલી પડેલ રાહદાર છું પ્રેમ ની એક બુદં માટે તલશી રહેલ પ્યાસ છું હવા ની લહેરખી ના મળે એવી પાનંખર છું પામ્યા પછી મુલ્ય ના રહે તેવું મુગૅજળ છું ખરી ચાહત માં છળી જવાય એવી એક પળ છું ના તલાશો આ નીરસ જીદંગી ને કોઇ ભર ચોમાસે અટવાયેલી અનાવુષ્ટી છું ના આવશો કોઈ આ ખાલી દુનિયા ની ભીતંર દિલાસા નો આધાર લઈ જીવવાનો આત્મા છું દોસ્તો મને શોધવા આમ તેમ ફાફા ના મારો અફસોસ તમારા જ દિલ માં જડી રહેલ એક યાદ છું...મીનુ