કોઈપણ સામાજિક કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બેસવાની અને ભાષણ આપવાની ફક્ત બે લાયકાત
૧) રૂપિયા ૨) રાજકીય હોદ્દો
આ બંને રહેશે ત્યાં સુધી સમાજની પ્રગતિ થવાની નથી.
જે દિવસે સમાજના સ્ટેજ ઉપર બેસવાની લાયકાત
૧) જ્ઞાન ૨) કેળવણી ૩) અભ્યાસ ૪) ચિંતન ૫) સંશોધન ૬) શિક્ષણ ૭) ચારિત્ર્ય હશે ત્યારે સમાજની પ્રગતિ કોઈ નહિ રોકી શકે. 100100