કોણ જાણે એ કેવા કઠણ હતા વસંત માં વિસ્તરેલુ રણં હતા આખં માં કઈક ખટકે છે હવે કારણ એ મારી આખં નુ આજંણ હતા ભર વસંત માં પણ કોયલ ટહુકી ના શકી ઉદાસી ના એવાં કૈંક કારણ હતા વેદંના થી દરિયો ઉલેચાયો બધો કિનારે તોય સુકાયેલા ફીણ હતા આવશે એ અમારા બારણે એવી આશા હતી હુતો હતી મડંપ અને એ હતા તોરણ... મીનુ