ગગન નો વિહાર સૌને વ્હાલો લાગે છે
વિમાન ની મુસાફરી માનવ મનની મુરાદ હોય છે
હવામાં ઉડતું એ વિમાન એમ જ થોડું ઉડે છે!!
કોઈએ રાતોની ઉંઘ ઉડાડી ને તેને ઉડાડ્યું હોય છે,
અથાગ કર્મ, નિષ્ઠા, ધૈર્ય, ને ધીરજ ના ગુણે અશક્ય ને શક્ય બનાવ્યું હોય છે.
17 December Wright brothers day
17 ડીસેમ્બર 1903ના રોજ ઓરવિલ રાઈટ અને વિલબર રાઈટ બંને ભાઈઓ એ પ્રથમ વખત સફળતા પૂર્વક વિમાન ઉડાડ્યું હતું.