Gujarati Quote in Poem by Jaydeep Dhakhda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદો હતી નવી ને જુની લાગેસે,
દિલ ની એ દુનિયા ઋણી લાગેસે,
દેખાવવા નથી દેતા છતાં પણ અંતર ની એ લાગણી લાગેસે,
આમ જ આવી જાય સે આંખો માં,
મને તો કોઈ ની માંગણી લાગેસે.

Gujarati Poem by Jaydeep Dhakhda : 111295709
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now