જયારે તું આવ મિલનકાજ, સરિતા થાજે
શોકમાં સાથી બની જા, તો મુદિતા થાજે...


કિન્તુ આવે જો સમય મુજથી જુદા થાવાનો
તો બીજું કાંઇ નહીં, માત્ર કવિતા થાજે...

#બેફામ
???????

Gujarati Thought by Dharmesh Vala : 111294792

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now