અમેરિકા દેશ વિશે તો આપ જાણતા જ હશો કે તે દુનિયાનો સૈથી ધનવાન, શક્તિમાન, ને એક સૈથી આધુનિક દેશ ગણવામાં આવેછે આપણા ભારતીયોની ઘણી વસ્તી ત્યા છે ને જેઓ વર્ષોથી અમેરિકા જઇને સ્થાઇ થયાછે.
ને આજકાલ પણ ઘણા જ લોકો ત્યા જઈ રહ્યા છે ને ઘણા પરત પણ આવતા હોયછે પરત તે જ લોકો આવેછે કે જેઓ બે નંબરમાં ગયેલા હોયછે અમેરિકાની ધરતી ઉપર પગ મુકવો પણ એક નસીબની વસ્તુ છે ત્યા અઢળક પૈસોછે પણ શાન્તિ નથી ને સાથે સાથે જોબ માટે સખત મહેનત પણ ઘણી જ છે ત્યા લોકો બબ્બે શીફટ પણ કામ કરતા હોયછે કારણ પૈસા (ડોલર) માટે, ત્યા રહેવાનું ઘણું જ મોંઘુ છે પણ ખાવાની ચીજો, કપડાં, ઇલેકટ્રોનીક આઇટમો ઘણી સસ્તી હોયછે ઘણા લોકો એમ પણ કહેછે કે જેને અમેરિકા નથી જોયુ તેને કંઇજ નથી જોયું! આજે દુનિયાના ઘણા દેશો એ ઘણી જ પ્રગતિ કરીછે તે દેશો જુઓ, તેના શહેરો જુઓ... જર્મની, ફ્રાન્સ, જાપાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા ઘડી બે ઘડી તો તમને એકવાર એમ જ લાગે કે આજ અમેરિકા છે! ખૈર અત્યારે આપણે આવી બધી ચર્ચા નથી કરવાની, પરંતું હમણાં થોડાક દિવસ ઉપર આપણા બે ભારતીય છોકરાઓના ત્યાના હબસીના હાથે બંદૂકની ગોળીથી મરણ પામ્યા.. ઘટના ઘણી દુ:ખદ બનીછે..પરંતુ આવી ઘટનાઓ તો પહેલા પણ ઘણી જ બનવા પામી છે ગમેતેમ પણ દરેક ગુનેગાર સજાને પાત્ર હોયછે ત્યા પણ સરકાર છે કાનુન છે તેઓને સજા તો મળવાની છે ખાસ કરીને ત્યાની હબસી પ્રજા ઘણી ખતરનાક હોયછે ને આવા કામો યંગસ્ટર્સ કરતા હોયછે કે જેઓ ત્યા જ જન્મેલા હોયછે આવા લોકો આજનું વિચારતા હોયછે કાલનું વિચારતા હોતા નથી તેમના શોખ બસ ખાવું પીવું ને મોજ કરવી તો આવા બધા ખર્ચા કરવા માટે કયારેક તેમના ખીસ્સાની બહાર હોયછે માટે કયારેક પોતાની પાસે જરુરી ડોલર ના હોવાને કારણે તેઓ આવી લુંટફાટ કરતા હોયછે ને તેમનો સમય રાત્રે દશ વાગ્યા પછી નો હોયછે..નશામાં ગાડી કે સ્પીડી બાઇક લઈ ને આવતા હોયછે ને એકાન્ત જોઇને આવી ધમાલ કરીને ચાલ્યા જતા હોયછે એવુ નથી કે આવુ બધુ ખાલી અમેરિકામાં જ બને છે! પરંતું આખી દુનિયાના દરેક દેશમાં આમ બનતું હોય છે વધારે અમેરિકામાં કેમ બને છે કારણકે ત્યા આપણા રંગમાં (ચામડીના) તફાવત હોયછે
ખાસ તો અમેરિકામાં વધારે લુંટફાટ
કાળી ચામડીવાળા હબસીઓ જ કરતા હોયછે જેને આપણે ભારતમાં કાળીયા કહીએ છીએ.
આમ તો અમેરિકામાં આપણા ભારતીયો ખાસ કરીને વધારે પડતો ધંધો મોટેલ, સબસ્ટેશન (પેટ્રોલપંપ) ને સ્ટોરનો કરતા હોયછે ને આવા ધંધાઓ નજીક નજીક નથી હોતા પરંતુ દૂર દૂર સુધી હોયછે એટલે એકાન્ત જોઇને આવા હબસીઓ રાત્રે આવીને લૂંટફાટ કરીને આંખના પલકારામાં ગાયબ થઈ જતા હોયછે ને જો આપણે તેમની સામે થયા અથવા તેઓની ઉપર આપણે હાથ ઉપાડ્યો તો તેઓ નાની રિવોલ્વર કાઢીને ગોળી મારતા પણ અચકાતા નથી
પરંતુ આવુ ત્યા દરરોજ આમ નથી થતુ કયારેક કયારેક આમ થતુ હોય છે પરંતું આવા સમયે આપણે જ આપણી સલામતીનો પણ વિચાર કરવો જોઈએ આમેય આ બધું કયારેક નસીબ ઉપરની પણ વાત હોયછે માટે કયારેક આપણે આવી બાબતોમાં સલામત પણ રહીએ છીએ તો કયારેક આપણો જીવ પણ આમ ચાલ્યો જતો હોયછે. જે હોય તે પણ બનવાકાળ તો સમયે બનવાનું જ છે, ને તેને કોઇ જ રોકી નથી શકવાનું!
અંતે, આ બંન્ને ભારતીયોને આપણી દિલથી શ્રદ્ધાજલી ?