એક કહેવત છે, "ચાર ચોટલા, ભાંગે ઓટલા." પણ આ કહેવતને તદ્દન ખોટી પાડે છે અમારું સખીવૃંદ વેલ વિશર વુમન કલબ.
આ કલબની 30 લેખિકાઓ દ્વારા લખાયેલ 30 પ્રકરણ, જે દરેક પાને નવો રોમાંચ આપે છે. જેની નોંધ INDIA BOOK OF RECORDSમાં પણ લેવામાં આવી છે.
લેખિકાઓ દ્વારા લખવામાં આવેલી થ્રિલર #મીણપાષાણ અમદાવાદ પુસ્તકમેળામાં અને અમોલ પ્રકાશનમાં ઉપલબ્ધ છે.
સ્ટોલ નં : 73,64
હા, એની એક સર્જક હું પણ ....
તો #મીણપાષાણ ની આપની નકલ ક્યાં?