Sadhanaweekly.com પર ગત વર્ષે ઓનલાઈન લખાયેલી મારી નવલકથા “બ્લૅક mail - ધ સાઈડ ઈફેક્ટ ઓફ સાયબર લવ”નું પુસ્તક આજે નવભારત પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ ગયું છે.
સોશિયલ મિડીયા થકી પ્રેમમાં પડતું યુગલ એક ભયાનક ચુંગલમાં ફસાઈ જાય છે, એક મેઈલ એમની જિંદગીમાં વાવાઝોડું ઊભું કરે છે અને સર્જાય છે પળેપળ રહસ્ય સર્જતી આ રોમેન્ટિક ક્રાઈમ થ્રિલર. આદરણીયી Jay Vasavadaએ આ પુસ્તક માટે પ્રસ્તાવના લખી આપી એ બદલ તેમનો આભાર.
અમદાવાદ – રીવરફ્રન્ટ ખાતેના પુસ્તક મેળામાં આ પુસ્તક મળી શકશે. ઓનલાઈન ખરીદી માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરવાથી ઘરે બેઠા પુસ્તક મેળવી શકાશે અથવા નીચે આપેલા નંબર પર કોલ કરવાથી પણ પુસ્તક મળી શકશે.
https://navbharatonline.com/authors/raj-bhaskar/black-mail.html
સંપર્ક : 9825611694, 9825032340
અને હા… ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તો ખરું જ..
- પુસ્તકના પાના 264 (પેપર)
- કિંમત 300