સોખ નથી કઈ કોઈ જ ના આગળ રોડ ના રોવાનો
પરંતુ લોકોને જોવું એ છે કે આનું શું થવાનું
જો કોઈ એમ કહે કે બકા જો મારૂ માન તો હોય તો
તેને અટકાવી ને બીન્દાસ પુછી જ લેવાનું અલ્યા તારૂ તારા મને છે
જો જવાબ ન આપેતો સમજી લેવું કે એ
તારાથી કઈજ નથી વળવાનું
સીખ - સીખામણ ધણી થઈ જો
સાથજ આપવો હોય તોજ
આગળ વધવાનું નહીં તો બોલબચન તો
બવુંજ મળે ને સાથ કોઈન આપે વ્યંગ તો એજ
મુસા એ અનુભવ્યું જો મારૂં માને તો.....