હું , મને જ ના ઓળખી શકે,
હું પછી ઓળખી , કેમ શકે;
પ્રેમ સ્વરૂપ માં, અસ્તિત્વ છે,
સ્વાર્થ માં એ ત્યાગી ,કેમ શકે;
પામી જ લેવાની, તમન્ના દિલ,
છતાં એ ખોવાઇ પણ,કેમ શકે;
શક માં છે, અશક્ય જાણ જો,
શક્યતા માં શક, જેવું હોઈ શકે;
અલબત્ત, આનંદ નિજાનંદ છે,
દુઃખદર્દ મનમાં હોઈ , કેમ શકે;
==================