સામી દિવાળીએ સાહેબે બીચ પર જાતે સફાઈ કરીને દેશના બધા પુરુષોને ધંધે લગાડી દીધા છે...
હવે, ઘરે ઘરે સાંભળવા મળશે કે "તમારો મોદી જાતે સફાઈ કરે છે, શીખો એમની પાસેથી.. એ દેશ પણ ચલાવે છે અને જાતે સફાઈ પણ કરે છે.. ચાલો, હવે આ બે રૂમની સફાઈ તમે પતાવો...."
,,,,,,,, હવે તો કંઈ બોલાય એમ પણ નથી!!
?