Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિરહ ની વાત છે, આંખો
તપન ની વાત ,છે આંખો

વખતની વાત , દફનાવતી ,
સમય થી મ્હાત, છે આંખો,

કદી વહેતી એ, વ્હાલપ‌ માં,
હાસ્ય માં હરખાતી આંખો,

કદી સહન કરતી , ઝાંઝવા,
ખૂબજ વિખ્યાત, છે આંખો,

દર્પણ બની, દર્શન કરાવતીએ,
મનોમય કાલ્પનિક છે આંખો;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111267924
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now