ગાંધીગીરી, હું એ જ કહીશ કે આજના યુગમાં કોઇ મન, વચન અને કર્મથી તો અત્યારે અહિંસક ન થઈ શકે પણ, જો તમે આધુનિક યુગમાં!'' માનવ ને માત્ર માનવ સમજો તો પણ ઘણું જ છે ''મેન પોઇન્ટ તો એ છે, કે જ્યારે તમે ન્યૂઝમાં કોઈ ગવર્મેન્ટ જોબ કરનારા પોલીસ કે ડ્રાઇવરનું થોડું વિરુદ્ધ વર્તન જુઓ છો તો તમે બધા જ તેની પાછળ લાગી જાવ છો !તેને સસ્પેન્ડ કરાવવા જેહાદ પુકારો છો! તો એ બધાને એક જ સવાલ છે ''તમારો મોબાઈલ ?તમે સતત કેટલા કલાક કંટીન્યુ યુઝ કરો છો ચાર કે પછી પાંચ કલાક જેવી તેની કેપીસીટિ બરોબર, પણ તમે તેને સતત ૨૪ કલાક તો નથી જ ચલાવતા ને કેમ? કારણ, કે કા તો તેનું ચાર્જ પૂરું થઈ જાય કાં તો તે હેંગ થવા લાગે છે, તો તમે તેને ફેકી તો નથી દેતા!! ?એ જ રીતે કોઈ પણ પોલીસ⛑️? કે ડ્રાઈવર સતત ૨૪ કલાક જોબ કરે છે જો વચ્ચે એ આરામ કરે just 15 મિનિટ જેમ તમારો મોબાઇલ ચાર્જ પર છે, એ જ રીતે કે પછી તે પોલીસકર્મી કોઈ સાથે ડિપ્રેશનમાં થોડા ઊંચા અવાજે વાત કરે તો તમે તેને યોગ્ય ગણો છો! એ તમારા મોબાઈલની હેન્ગ થવા જેવી સ્થિતિ છે કહેવાનું એટલું જ 'કે તમે લો બેટરી મોબાઇલ કે હેન્ગ થયેલા મોબાઇલને નથી ફેકતા તો કોઈપણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા શા માટે દોડી જાઓ છો ??એ પણ આપણી જેમ માણસ જ છે જો જોઈ શકો તો!!????✍️✍️
-- રાજપુતાના Rajputana
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111262051