નવલા નવરાત્રા આવ્યા રે...
કુંમ કુંમ પગલે માવડી પધાર્યા રે ...
ભકિત શકિત સાથે લાવ્યા
રે...
ભક્તો એ માવડીના ગુણગાન ગવાય રે...
ગરબે માવડી ના મન મુકીને
રમશે રે...
જય ચાચર ના ચોક વાળી ની નાદ ગુંજશે રે...
ભાન ભૂલી માને ગરબે ઘૂમશે રે...
?જય અંબેમાં?
HAPPY NAVRATRI