Gujarati Quote in Poem by D S Dipu શબ્દો નો સાથ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયાં બંધી લાગણીઓ
ઠલવાય જાય ને
ત્યા જ થોડું સચવાયા જાય હો...
એ વ્યકિત થોડો સમય બતાવાય જાય..
ત્યા થોડું નમી જવાય...
એજ ખોળે માથું મૂકીને
રડીએ જવાય..
જે
લાગણીઓ જો ઓળખી
જાય...
સુખ દઃખ બધું જો એ કળી જાય...
એ બધું ત્યા જ વહેંચાય જાય...

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111257137
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now