Gujarati Quote in Jokes by SMChauhan

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પત્ની : હું માર્કિટ આવી છું ગાડી લઈને અને મને 1000 વાળી સાડી ગમી ગઈ છે તો લઈ લવ કે.
પતિ : ના હજુ હમણાં તો સાડી લીધી છે.
પત્ની : સાડી લવ કે ટ્રાફિક નિયમ તોડતી આવું.
પતિ : ના ના ના ના તમ તમારે બે સાડી લેતી આવ હો
? ? ?
આવી ઘરવાળી કોઈને નો મળે???

Gujarati Jokes by SMChauhan : 111251919
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now