ખાદ્ય પધારથોમાં ભેળસેળ અને પ્રદુષણ જોઈને લાગે છે કે
એક ગાય પાળી લઈએ એટલે દૂધ ઘરનું થઈ જાય,
કુદરતી રીતે ખેતી કરીને શકભાજી અને અનાજ પણ પોતાના ખેતરમાં વાવીએ,
ઘોડો પાળી લઈએ એટલે ચલાન અને પેટ્રોલનાં ખર્ચામાં રાહત.
બસ હવે વાત એમ છે કે બધું રાખવા મોટી જમીન લેવી પડે, એટલે પૈસા કમાવવા કાલે ફરી
અમૂલના દૂધની ચા પીને, રેંકડી પરથી લીધેલા શાકનું ઊંધિયું ટીફીનમાં ભરી, બાઇક પર ઓફિસે આવું પડશે.
લી... આપનો વિશ્વાસુ...