કોણ છે આ ?
જે મને વારંવાર મલકાવી ને ઓઝલ થાય છે....
કોણ છે આ ?
જે મારા હૃદય ને ઝનકારીને પાછું
છુપાય જાય છે...
કોણ છે આ?
જે મને સ્મરણ ના
હલેસા ખવડાવે છે..કોણ છે જે મને
ખોબો ભરી ને
ખુશીઓ ની
યાદ અપાવે છે..
.....અરે !!!!
આ તો મારા બાળપણ ના સંભારણાં છે!!!?⛈️