ઘુઘાએ FB માં પોષ્ટ લખી...
કાલે પાર્ટીમાં મે પાંચ પેગ પીધા
હું ડ્રાઈવીંગ કરી શકુ તેમ હતો પણ એક જીમ્મેદાર નાગરીક
તરીકે હુ રીક્ષા કરીને ઘરે ગયો.
400 લાઈક્સ ને 80 કોમેન્ટ આવી.
સૌથી બેસ્ટ કોમેન્ટ આ હતી,
ભાઈ તુ રીક્ષા લઈને ગયો કયા?
પાર્ટી તો તારા ઘરે જ હતી. ???
.