મારી,
જીવન બંસીમાં,
ચેતનાની ફૂંક રેલાવનારી મા
ગીતોનું ઝરણ જગાવનારી મા
સા...રે..ગ..મ...હું
પૂરી રીતે શીખી
આનંદની સરગમવગાડવાની હતી
ત્યાઃ જ....
મધૂર પદ રચતી હતી
એ સાંભળવા ન રહીતું?
મને સારેગમ મળ્યૂં....પણ નકામુ
આ સરવાણીની અંજલિ આપી
હું કઇ રીતે રાજી રહું?