અઢળક પ્રેમ બદલ આભાર મિત્રો...
જ્યારે વાર્તા લખવાની શરૂઆત કરી ત્યારે વિચાર્યું ન હતું કે વાંચકોનો આટલો પ્રેમ મળશે. આજે તમારા બધાના પ્રેમ થકી ટોપ 50 માં પ્રેમની પેલે પાર 38માં નંબર પર પહોંચી ગઈ છે.
બસ આમ જ પ્રેમ વરસાવતા રહેજો. ને બહુ જલ્દી ટોપ 50 માંથી ટોપ 10 સુધી લઈ જજો..
રવિના વાઘેલા
હિના દાસા
શેફાલી શાહ