હાય, માતૃભારતી પર આ વાર્તા 'આકાશ ભાગ - ૧' વાંચો
https://www.matrubharti.com/book/19866235/akash-1
મનમાં રહેલા એક વિચારે સ્ટોરી નું રૂપ ધારણ કર્યું અને આખરે આ આકાશ સ્ટોરી રચાઈ ગઈ. બહુ બધાં સવાલો હતા મનમાં કે આ સ્ટોરી કોણ વાંચશે અને કેમ વાંચશે. કારણ કે ઘણા આ વિષય જોઈને જ સીધી ના પાડી ચૂક્યા હતા કે આવી સ્ટોરી ના વંચાય. એકપણ ભાગ વાંચ્યા વિના જ મૂલ્યાંકન.
આખરે આ સ્ટોરી ની સફરમાં ઘણા સિવિલિયન અને ફૌજીઓ જોડાયા. જેમણે પણ વાંચી ખુબજ સરાહી અને એક્દમ આબેહૂબ રિયલ સ્ટોરી તરીકે ગણી.
એવાજ એક ભારતીય વીર ફૌજી ના શબ્દોમાં આ સ્ટોરીનું હાર્દ. ખુબજ આનંદ થયો એમનો આ પ્રતિભાવ વાંચીને. કારણ કે આ સ્ટોરી ફૌજીથી વિશેષ કોણ સમજી શકે.!?
જય હિન્દ...
વંદે માતરમ્...
*****
આવતીકાલે આ વાર્તાનો અંતિમ ભાગ આવશે તમે પણ તમારો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો.