મિત્રો દ્વારા સતત પૂછાઈ રહેલા સવાલનો જવાબ આ રહ્યો...?
તારીખ ૧૦,૧૧,૧૨ ઓગષ્ટ, પ્રેરણાધામ આશ્રમ,જૂનાગઢ ખાતે ઉજવાઈ રહેલા સાહિત્યોત્સવ-૨૦૧૯માં હાજરી આપવા ઇચ્છુક મિત્રોએ નીચે આપેલી લિંક પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. (મહોત્સવમાં આવનાર તમામ માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. રજિસ્ટ્રેશન તદ્દન નિઃશુલ્ક છે.)
https://forms.gle/gDphS8AykMf8jmgy6
લિંક ઓપન કરી રજીસ્ટ્રેશન કરવું..!