Happy Father's day..
લાબું લચક શોપિંગનું બિલ જોઈ,
ખરીદીમાં કેન્સલ પેન્ટ ને સેન્ટ કરે છે.
પપ્પા આવું પરમેનેન્ટ કરે છે!
ત્રણ જણ વચ્ચે બે કેન્ડી બચતાં,
ખોટાં ડકારો એ ભરપેટ કરે છે.
પપ્પા આવું પરમેનેન્ટ કરે છે!
"મને તો ઠોચરું પણ ચાલશે" બોલી
સૌના નવા મોબાઈલનું પેમેન્ટ કરે છે.
પપ્પા આવું પરમેનેન્ટ કરે છે!
ઓફિસમાં બોસનો ઠપકો ઝેલીનેય,
ઘરની ઉદાસી ઘડીમાં વેન્ટ કરે છે.
પપ્પા આવું પરમેનેન્ટ કરે છે!
-શીતલ ગઢવી
*****************************
गीत:पापा
शॉपिंग की लंबी पर्ची देखकर,
खरीदी में केंसल पेंट और सेंट करते है।
पापा ऐसा परमैनेंट करते है।
तीन लोगों के बीच दो केन्डी देखकर,
जूठे डकारों से पेट भरते है।
पापा ऐसा परमैनेंट करते है।
"मुझे तो टूटा हुआ भी चलेगा" कहकर,
सबके नए मोबाइल का पेमेंट करते है।
पापा ऐसा परमैनेंट करते है।
ऑफिसमें बोस की डांट खा ये
घर की बेचेनी पल में वेंट करते है।
पापा ऐसा परमैनेंट करते है।
-शीतल गढ़वी