કયાં ગયા એ બાળપણ ના દિવસો? જયારે આપણે વરસાદના પાણીથી ભરેલા ખાબોચિયાં માં છબછબિયાં કરતા...
એમાં કાગળ ની હોળી બનાવી એનાં પર ચલાવતા.કેટલી મજા આવતી નઇ.
આજ ફરી વરસાદના પાણીથી ભરેલા ખાબોચિયાં જોઈને છબછબિયાં કરવાનું અને હોળી ચલાવવાનું મન થાય છે
ચાલને!! "-દોસ્ત" આજે ફરી બાળક બનીને પાછું બાળપણ જીવી લઇએ.