નથી માત્ર એક નામ તું લેખન કરવા નું કારણ છે તું કવિતા લખવાનું કારણ છે તું વાર્તા રચવા ની પ્રેરણા છે તું દરેક સવાલ નો જવાબ છે તું મુશ્કેલી નું સમાધાન છે તું નથી સામાન્ય સ્ત્રી તું દૈવી અંશ નો વિસ્તાર છે તું દોસ્તી નું પ્રતીક છે તું પ્રેમ નો અર્થ છે તું કલી ની હાર નું કારણ છે તું માટે આર્યવર્ધન નો પ્રેમ છે તું
- Avichal Panchal