આટલી રેડ એલર્ટ ગરમીમાં એક ભાઈ ભર બપોરે લીમડાના ઝાડ નીચે બેઠેલા.મેં ત્યાં જઈને પૂછ્યું.
"કેમ ભાઈ, આટલી ગરમીમાં અહીં બેઠા છો?છાપું વાંચતા નથી."
ભાઈ- શું કરું ભાઈ,પરણેલો છું ને આજે રજા છે.સૂરજ ની ગરમી સહન થાય છે."
પછી તો એક પછી એક આવતા ગયા ને અમે બધા સાંજ સુધી બેઠા.
???
Happy morning to ALL???