હાય, માતૃભારતી પર આ વાર્તા 'આકાશ - ભાગ - ૪' વાંચો
https://www.matrubharti.com/book/19866922/akash-4
આપણે ત્રીજા ભાગમાં જોયું કે આર્યન રાજપૂત, અહેમદ ખાન, હનુમંત ગુર્જર અને એમની ટીમ બીજા મિશનમાં હતી. શાયોના સિંહ એક કોલ ટ્રેસ કરે છે અને એના દ્વારા જાણવા મળે છે કે આતંકવાદીઓ શોપિયા નજીક આતંકી ઘટના ને અંજામ આપવાના છે. કરણ યાદવ અને એમની ટીમ આ મિશન ને પાર પાડે છે અને એક આતંકી જીવતો પકડે છે. એ આતંકી કેટલીક વિસ્ફોટક માહિતીઓ આપે છે. આ ભાગમાં...
PMO માં બધાજ NSA મનજીત સિંહની વાતો અને ગુપ્ત પ્લાનની વાતો સાંભળી છક થઈ ગયા. કોઈએ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે આવો કોઈ પ્લાન હોઈ શકે છે. અને ડ્રાફ્ટ કરેલા લેટરમાં શું વિગતો છે એ બધાથી ગુપ્ત રાખવામાં આવી. આ મિશન ની ગંભીરતા સમજી એને એક ટોપ સીક્રેટ પ્લાન તરીકે રાખવામાં આવ્યું.
A - આર્યન રાજપૂત
K - કરણ યાદવ
A - અહેમદ ખાન
S - શાયોના સિંહ
H - હનુમંત ગુર્જર
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...