નાના કે મોટા ગુણની પ્રશંસા કરો , દ્વેષ ન જ કરો...
ઘણાનો સ્વભાવ શું કે પોતે કોઈ બાબતમાં વિધિ પાળતો હોય , જેમ કે પૂજામાં કેસર સારું વાપરતો હોય . પ્રતિક્રમણ કરતો હોય અને બીજો ભક્તિ આદિ ધર્મ સારો કરતો હોય પણ પ્રતિક્રમણ ન કરતો હોય તો કહેશે કે 'આનો ધર્મ શુ કામનો પ્રતિક્રમણ પણ કરતો નથી.' એટલે પોતે જે કરે છે તે બીજો ન કરતો હોય તે નકામો.
પોતાનામાં એક ગુણ આવ્યો એટલે બીજામાં તેની ખામી જોઈ તૂટી પડવાનું ? આ હલકો ભાવ છે. બીજાની ખામીથી ઉંચા નીચા થઈ જાવો તો તમે ધર્મને હજુ સમજ્યા નથી. પરંતુ ત્યારે વિચારવાનું કે આપણામાં પણ હજુ ઘણી ખામીઓ છે. જેને મોક્ષ માર્ગે આગળ વધવું છે તેણે આવી પ્રકૃતિ નહિ ચાલે.
?????????????????????????????
? *लाइट ऑफ़ यूनिवर्स जैनिज़्म*?
????????????????????