Gujarati Quote in Microfiction by Kavita Gandhi

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?‍♂કૈંક ઈચ્છાઓ "અધૂરી" હોય છે,
જિંદગી તોયે "મધૂરી" હોય છે,

દ્રાક્ષ "ખાટી" દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક "તૂરી" હોય છે.

"લીમડાના પાન" મેં પણ ચાખ્યા છે
"માણસના બોલ" કરતા મીઠા લાગ્યા છે,

જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે,
"પણ સીવતા શીખ..."

'મન ભરીને જીવો,
મનમાં ભરીને નહી'

Good Night

Gujarati Microfiction by Kavita Gandhi : 111109970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now