માનસિકતા....
હેરાન થતા હોય તો થવા જ દેવાના...
એ તો કામ કરે આપણે ડાહ્યા નહીં થવાનું...
જે કરતાં હોય એને કરવા જ દેવાનું...
આવડતું હોય તોય નાજ પાડવાની...
મેણાં મારી દેવાના જે કેહવું હોય તે કહી દેવાનું...
રડતા હોય તો રડવાજ દેવાના કારણ નહીં પૂછવાનું
ઘરની બહાર જઈએ તો કીધા વગર જવાનુ...
બીજાના વખાણ કરવાના...
વાતે વાતે ઉતારી પાડવાના...
દરેક વસ્તુમાં ખામી કાઢવાની...
બીજાના મોઢે અવગુણ કરવા...
દરેક વસ્તુ છુપાવાની...