કાશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદીઓ તરફથી થયેલા સૈન્યો ઉપરના હુમલા પછી ભારતે લીધેલા બદલારુપી પગલાંના ભાગરુપે ત્યાં જતા ભારતીય ટામેટાંને રોકીને પાકિસ્તાનના દિવસો ખરાબ બનાવી દીધાછે...
આજે ત્યાં ભારતીય ટામેટાંની ઘણી અછત વર્તાય છે તેને લીધે ત્યાં ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા છે.
એક કિલોના એકસો એંસી રુપિયા (પાકિસ્તાનની)ભાવ પહોંચી ગયો છે.
હજી આઠ જ દિવસમાં જ આવી સ્થિતી ઉદભવી છે ને હવે આપણી ભારતની ત્રણ નદીના પાણી પણ ત્યાં જાયછે તે પણ જતા રોકાઇ જવાના છે તો પછી તેમની હાલ શું થશે!
પિસ્તાલીસ જવાનોની શહિદની કિંમત તો તેમને ચૂકવવી જ પડશે.