પ્રેમ એટલે "આઝાદી" કોઈ ના હોવા ના હોવાં છતાં એ જીવંત રહે એ પ્રેમ... પ્રેમ એક જ વાર થવો એ સંકુચિત માન્યતાઓ છે. બાકી અદભુત છે. અમૂલ્ય છે પ્રેમ. પ્રેમ ને આપણે શક્તિ બનાવી જોઈએ નહીં કે નબળાઈ.
પ્રેમમય પ્રકૃતિ એ જ એની સાચી ઓળખ છે. કોઈ આપણને પ્રેમ કરે કે ના કરે પણ હૃદયમાં પ્રેમ છે એ કાફી છે.