Happy Valentine Day...
મારા માટે આ દિવસ હંમેશાથી કાંઈક ખાસ રહ્યો છે. હું આ દિવસે મારી જિંદગીમાં આવેલા અને રહેલા એવા દરેકે દરેક પાત્રો ને યાદ કરું છું. અને કહું છું કે તમે સાથે રહેજો મારા well end time માટે. હા આ મારો સ્વાર્થ છે. હું એવા દરેકે દરેક પાત્રો ને મારા અંત સમય સુધી સાથે રાખવા ઇચ્છું છું જે મને પ્રિય છે. પછી ભલે ને એ કોઈપણ સંબંધથી મારી સાથે કેમ ના જોડાયા હોય એ બધાજ મારા ખાસ છે. બસ આ જ મારો Valentine Day.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...