રાધાએ કર્યો 'પ્રેમ'...
મીરાએ કરી 'પ્રીત'...
'કાન્હો' મળ્યો રૂકમણી ને...
...
થાય જીવનમાં એજ જે ઉપરથી નક્કી હોય... અને ત્યાં સુધી પાછી વચ્ચે વચ્ચે એનિજ રમતો હોય..
...
'પ્રેમ' ? કૃષ્ણ તો ત્યારેજ કહી ગયેલો નિસાસો નાખીને...કે "જે મને નથી મળ્યું... એ તને ક્યાંથી મળશે?"